થાન તાલુકાના તરણેતર ગામમાં આવતીકાલે, 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન, ત્રીનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત ભાતીગળ તરણેતર લોકમેળો યોજાશે.