Surprise Me!

PM મોદીએ 'e-VITARA' ને લીલી ઝંડી આપી, મારુતિ સુઝુકી EV વાહન અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

2025-08-26 0 Dailymotion

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર સ્થિત મારુતિ પ્લાન્ટની મુલાકાત લીધી, સાથે જ કેટલાક મહત્વના કાર્યક્રમોમાં ભાગ લીધો.