જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને ખાનગી કંપનીઓના સંયુક્ત ઉપક્રમે આજે 26 ઓગસ્ટના રોજ બેરોજગારો માટે વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.