ભાવનગરમાં ગણેશ ચતુર્થી પહેલા 17 તળાવોમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે, સામે તંત્રએ એક નાનકડો કુંડ બનાવ્યો છે. જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.