Surprise Me!

અમદાવાદની મોડલે પ્રતિબંધ છતાં જમજીર ધોધ પર રીલ બનાવી, પોલીસ કાર્યવાહીના આદેશ અપાયા

2025-08-26 26 Dailymotion

કોડીનાર તાલુકાના જામવાળા ગામ નજીક આવેલા જમજીર ધોધ પર રીલ બનાવવા કે સેલ્ફી લેવા પર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.