ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે તાપી નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. જેના પરિણામે સુરતનો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે