Surprise Me!

ગણેશ ચતુર્થી 2025: જુનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત એક પંડાલ નીચે 11 ગણપતિનું સ્થાપન, ભક્તોમાં ઉત્સાહ

2025-08-27 41 Dailymotion

જુનાગઢ શહેરની વિવિધ જ્ઞાતિ અને સામાજિક મંડળો દ્વારા ગણપતિ મહારાજની આરાધના એક સાથે થઈ શકે તેવું આદર્શ દ્રષ્ટાંત પર પૂરું પાડ્યું