અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ DEOનો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવા સૂચના
2025-08-27 8 Dailymotion
DEOએ શહેરની તમામ સ્વ-નિર્ભર શાળાઓને એક પરિપત્ર પાઠવીને આ શાળાના વિદ્યાર્થીઓને કામચલાઉ (પ્રોવિઝનલ) પ્રવેશ આપવાની સૂચના આપી છે.