માંજલપુર વિસ્તારમાં નિર્મલ ગણેશ યુવક મંડળની ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.