દાળિયા શેરીના આ ગણેશજી છેલ્લા 52 વર્ષથી અહીં બિરાજમાન છે. પંડાલ પાસે ભક્તો દ્વારા દાનમાં અપાયેલા 25 કિલોથી વધુ સોના અને ચાંદીના ઘરેણાં છે.