Surprise Me!

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓનો વિરોધ અને ભાડાપટ્ટો રદ કરવાની માંગ

2025-08-28 19 Dailymotion

સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદ શહેરના મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.