દમણમાં થયેલા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને છેલ્લાં ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો કેદી ભિક્ષુકના વેશમાં છુપાયેલો હતો.