રાજકોટના જેતપુરમાં તેલથી ભરેલું એક કન્ટેનર પલટી મારી જતાં રોડ પર તેલ ઢોળાયું હતું, રસ્તા પર ઢોળાયેલા તેલને લેવા માટે આસપાસના લોકોએ પડાપડી કરી હતી.