Surprise Me!

અમદાવાદના ડોક્ટરને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 8 કરોડ ખંખેર્યા, 3 ગઠિયાઓની ધરપકડ

2025-08-29 4 Dailymotion

આરોપીઓએ ડોક્ટરને તપાસમાં સહકાર આપવાની વાત કરી અને વીડિયો કોલ દ્વારા કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું.