સુરત: શિક્ષિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, FSL રિપોર્ટમાં શારીરિક સંબંધ અને ગર્ભપાતની વિગતો બહાર આવી
2025-08-29 4 Dailymotion
સુરતની શિક્ષિકા આપઘાત કેસમાં FSL દ્વારા 3000 પાનાના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં શિક્ષિકા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત કરાયાની વિગતો બહાર આવી છે.