ઉપરવાસમાં પણ વરસાદી માહોલ રહેતા નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો, સપાટી 13 ફૂટ સુધી પહોંચી છે.