Surprise Me!

જાફરાબાદ બોટ દુર્ઘટનામાં ગુમ થયેલા બે ખલાસીઓના મૃતદેહ નવસારી દરિયાકાંઠેથી મળી આવ્યા

2025-08-29 6 Dailymotion

એક મૃતદેહ જલાલપોર તાલુકાના દાંડી દરિયાકાંઠે અને બીજો મૃતદેહ માછીવાડ દીવા દાંડી ખાતે મળી આવ્યો હતો.