Surprise Me!

તરણેતરના મેળામાં લાડુ સ્પર્ધા યોજાઈ, વિંછીયાના ઓરી ગામના બળવંતભાઈ 30 લાડુ ખાઈને વિજેતા બન્યા

2025-08-29 10 Dailymotion

ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી 30 મિનિટમાં 30 લાડુ ઝાપટીને પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.