આરોપી જેલ સિપાહીએ લગ્નની લાલચ આપી એક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કર્યો હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે.