ભાવનગર શહેરના પરિમલ ચોક નજીક આવેલા ગોવર્ધનનાથજી હવેલી ખાતે રાધાજીની વેશભૂષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.