ગુજરાતનો અનોખો ગણેશોત્સવ: ભાવનગરમાં જુનવાણી વસ્તુઓ એકઠી કરીને ગણપતિ સ્થાપન, 25 વર્ષથી શ્રીજીનું આગમન થાય છે
2025-08-29 149 Dailymotion
ભાવનગરના પૂર્વ નગરસેવક રાખીબેન મહેતા છેલ્લા 25 વર્ષથી પોતાના ઘરની અંદર અલગ પ્રકારની થીમ બનાવીને ગણપતિ બાપાનું સ્થાપન કરી રહ્યા છે