અમદાવાદમાં ધીમી ગતિથી ચાલી રહ્યું છે 27 જેટલા વ્હાઈટ ટોપીંગનું કામ, અમદાવાદ મ્યુનિ.કોર્પો.એ સ્વીકાર્યુ
2025-08-30 1 Dailymotion
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વ્હાઈટ ટોપીંગ રોડના કામમાં વધુ વિલંબ થાય તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેક લિસ્ટ કરવાની તાકીદ કરાઈ છે.