Surprise Me!

પંચમહાલના હાલોલ મેઘરાજાની ધડબડાટી, 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

2025-08-30 11 Dailymotion

પંચમહાલ જિલ્લાના હાલોલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, માત્ર 2 કલાકના સમયગાળામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.