Surprise Me!

મહેસાણામાં પ્રેમલગ્નોના કાયદામાં સુધારા માટે સર્વ સમાજની જન ક્રાંતિ મહારેલી

2025-08-30 6 Dailymotion

ગુજરાતમાં ભાગેડુ પ્રેમલગ્નોની વધતી ઘટનાઓને રોકવા માટે મહેસાણામાં આજે સર્વ સમાજ દ્વારા એક થઈને જન ક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.