Surprise Me!

PM મોદીને અપશબ્દો કહેવા મામલે અમદાવાદ ભાજપનો ભારે વિરોધ, રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું

2025-08-30 22 Dailymotion

એલિસબ્રિજ વિસ્તારમાં ટાઉનહોલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું, અને રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ નોંધાયો હતો.