1લી સપ્ટેમ્બરથી માણાવદરમાં પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા દ્વારા બેરોજગારીના મુદ્દે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.