આંગણવાડીની ભરતી પ્રક્રિયાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ હતી, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં મામલતદાર કચેરીમાં અરજીઓનો ખડકલો થયો હતો.