Surprise Me!

ઉપલેટાના કોલકી ગ્રામ પંચાયતે એક જ કોઝવે બે વખત બનાવ્યો! ઉપસરપંચે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી

2025-08-30 274 Dailymotion

ગ્રામ પંચાયત દ્વારા રકમ ઉઠાવી લીધી હોવાના આક્ષેપો પુરાવાઓ સાથે ગત દિવસોમાં ઉપસરપંચ અને અન્ય સદસ્ય દ્વારા વિવિધ વિભાગ અને કચેરીમાં ફરિયાદ કરવામાં આવી.