Surprise Me!

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીએ, જિલ્લામાં ફરી પૂર જેવી સ્થિતિનો ભય, અંકલેશ્વરના 14 ગામો પણ એલર્ટ પર

2025-08-31 51 Dailymotion

નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચવાની શક્યતા ઉભી થતાં અંકલેશ્વરના 14 ગામોને એલર્ટ કરાયા છે.