Surprise Me!

ઉપલેટામાં અનોખા ઇકો ફ્રેન્ડલી ગણપતિ, પર્યાવરણ સાથે શિક્ષણનો સંદેશ, વિસર્જન બાદ શાળાના બાળકોને પ્રસાદરૂપે સ્ટેશનરી

2025-08-31 337 Dailymotion

ઉપલેટામાં સિક્કા ગ્રુપ દ્વારા એક અનોખા, ઇકો ફ્રેન્ડલી અને એજ્યુકેશન ગણપતિ બનાવવામાં આવ્યા છે.