Surprise Me!

વિસનગરમાં તાંબાનો તેજ ધીમે ધીમે ઓસર્યો, જાણો ભવ્ય ભૂતકાળ અને વર્તમાનનો પડકાર

2025-08-31 3 Dailymotion

આજે, તાંબાના ભાવમાં વધારો, GST નો બોજ અને આધુનિક યુગના બદલાતા પ્રવાહોને કારણે આ ઉદ્યોગ ધીમે ધીમે મંદ પડી રહ્યો છે.