Surprise Me!

પંચમહાલમાં મેઘમહેર : ઉપરવાસમાં ભારે વરસાદ, પાનમ ડેમના 8 દરવાજા ખોલાયા

2025-08-31 8 Dailymotion

મહિસાગર જીલ્લાના પાનમ નદી કાંઠે કિનારાના ગામનો સાવચેત કરાયા હતા. હાલમાં પાનમ ડેમમાં 1,65,130 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.