Surprise Me!

મહીસાગર નદી બે કાંઠે થતા આણંદના ગામોમાં સાયરન વાગ્યા, 33 ગામોને એલર્ટ કરાયા

2025-08-31 417 Dailymotion

આણંદ જિલ્લાના મહીકાંઠા વિસ્તારોમાં પ્રથમ વખત સાયરન વગાડીને કાંઠાના નિચાણ વાળા ભાઠા વિસ્તારના કિનારા ઉપરના ખેતરોમાં રહેતા ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.