29મી ઓગસ્ટ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ હોય છે, જેને લઈને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.