Surprise Me!

ખેડાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે, ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો

2025-08-31 23 Dailymotion

વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં 1.35 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે.