Surprise Me!

મહેસાણાના થોળ નજીકની પાંજરાપોળમાં 15થી 20 ગાયોના કરુણ મોત, ગાય માતાની હાલત જોઈ ગૌ પ્રેમીઓમાં રોષ

2025-08-31 7 Dailymotion

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક ખાનગી ટ્રસ્ટના સભ્યો પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા. તેમણે જોયું મૃત ગાયોને ટ્રેક્ટરમાં ભરીને ક્યાંક લઈ જવામાં આવી રહી હતી.