Surprise Me!

'મન કી બાત' ના 125માં એપિસોડમાં પ્રથમ વખત જુનાગઢ સીધું જોડાયુ, સંતો, મહંતો સહિતના જોડાયા

2025-08-31 21 Dailymotion

ભવનાથના સાધુ સંતો અને સામાન્ય લોકો મન કી બાત કાર્યક્રમમાં જોડાઈને વડાપ્રધાને આપેલા સંદેશાને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો.