નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (NUDA) હેઠળ નવસારી અને જલાલપોર તાલુકાના કુલ 77 ગામોનો સમાવેશ કરાયો છે.