Surprise Me!

સુરત: પલસાણામાં કેમિકલ ભરેલું ડ્રમ ફાટતાં મિલમાં ભીષણ આગ, બે કામદારોનાં મોત

2025-09-01 6 Dailymotion

કામદારો પોતાના નિયમિત કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક એક કેમિકલ ડ્રમમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ.