Surprise Me!

ગોધરા અને શહેરામાં ગણેશ વિસર્જન, 3 DSP અને 12 DYSP અને 1700 કોન્સ્ટેબલનો પહેરો

2025-09-01 19 Dailymotion

ગોધરા શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવમાં ગણેશ પ્રતિમાનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. વિસર્જનને લઈને તંત્ર દ્વારા ખાસ ક્રેનોની રાખવામા આવી હતી.