Surprise Me!

મહેસાણાના થોળ નજીક એક પાંજરાપોળમાં 20 ગાયોના મોત, કોંગ્રેસના તંત્ર સામે સવાલો

2025-09-01 2 Dailymotion

કડી તાલુકાના થોળ નજીક આવેલી એક પાંજરાપોળમાં મોટી સંખ્યામાં ગાયોના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે.