મહેસાણા જિલ્લાના સતલાસણા-અંબાજી માર્ગ પર 'ઓપરેશન સિંદૂર' કેમ્પ તૈયાર કરવામાં આવ્યો, જ્યાં માઈભક્તોની સેવા સાથે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો.