પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ આ વર્ષે ચોમાસા દરમિયાન શાકભાજીના બજાર ભાવ સામાન્ય કરતાં પણ ઓછા જોવા મળી રહ્યા છે.