Surprise Me!

સુરતમાં 10 વર્ષથી ચાલતું નકલી વિઝા બનાવવાનું રેકેટ ઝડપાયું, આરોપીએ 700થી વધુ વિઝા સ્ટીકર બનાવ્યા

2025-09-02 2 Dailymotion

આરોપી પ્રતીક શાહ અત્યાર સુધીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા અને અન્ય યુરોપિયન દેશોના 700 વિઝા સ્ટીકર બનાવી ચૂક્યો છે.