અમદાવાદમાં અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલો જોવા મળી રહ્યાં છે, જેમાંથી દરીયાપુરમાં જંગલ બુક થીમ પર સજાવેલા ગણેશ પંડાલે સૌ કોઈનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.