Surprise Me!

સુરતની સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાની ઘટના: બે કામદારોનું મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત, સલામતી પર સવાલ

2025-09-02 1 Dailymotion

પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગઈકાલે સાંજે ડ્રમ ફાટવાની ઘટનામાં બે કામદારોનાં મોત નીપજ્યાં હતાં.