Surprise Me!

સંખેડાની કવિઠા ગ્રામ પંચાયત સરપંચ વિહોણી બની, ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું પારણું બંધાતા સસ્પેન્ડ

2025-09-02 4 Dailymotion

કાવિઠા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું બાળક જન્મતા ગ્રામજને અરજી કરી હતી. સમગ્ર મામલાની તપાસ તાલુકા વિકાસ અધિકારીએ કરીને ઇન્ચાર્જ સરપંચને સસ્પેન્ડ કર્યા.