Surprise Me!

નાની ત્રિશાના મોટા પરાક્રમ, અમદાવાદની આ કિશોરી આપી રહી છે આત્મરક્ષાની શિક્ષા

2025-09-03 49 Dailymotion

નાની ઉંમરમાં જ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને પરીવારનું નામ રોશન કરનાર અમદાવાદની કિશોરી અન્ય બહેનોને સેલ્ફ-ડિફેન્સના પાઠ શીખવી રહી છે