Surprise Me!

અમદાવાદમાં કરો દ્વારકા નગરીના દર્શન, અનોખી થીમ પર ગણેશ પંડાલનું આયોજન

2025-09-03 6 Dailymotion

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં જય માતાજી મિત્ર મંડળના યુવકો દ્વારા દ્વારકા નગરીની થીમ પર ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે.