Surprise Me!

પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા દ્વારા ભાજપ MLA રમણલાલ વોરા પર બોગસ ખેડૂતના આરોપ, જમીન કૌભાંડની તપાસની માગ

2025-09-03 6 Dailymotion

દસાડા ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ઇડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા સામે બોગસ ખેડૂત ખાતેદાર હોવાના આક્ષેપ કર્યા છે.